“મારાં કાકા સુરત રહે છે. એ મુંબઈ આવેલા. વળતી વખતે કારમાં એ મને સાથે લઈ ગયા. વાતાવરણ સુંદર હતું. કાર ૧૨૦ ની સ્પીડ પર સરસ ભાગી રહી હતી. એટલામાં રસ્તામાં એક સાયકલવાળો અચાનક ઘૂસી આવ્યો. કાકાએ જોરદાર બ્રેક મારી એને કારણે એ બચી ગયો અને તરત નાસી ગયો.”
નિબંધમાં આગળ ચીન્ટુએ લખ્યું હતું : 'આ થયા ૪૭ શબ્દો! કાકા ગુસ્સામાં, સુરતી ભાષામાં બોલેલા, તે શબ્દો અહીં લખી શકાય તેમ નથી..'
---- દેવાંગ પટેલ


0 Comments:
Post a Comment