ત્રણ ટિકિટ

ખુશખુશાલ પતિ : રવિવાર સારી રીતે ગાળવા માટે હું છેલ્લા શૉની ત્રણ ટિકિટ લાવ્યો છું.

પત્ની : ત્રણ કેમ?? આપણે તો બે જ છીએ.

પતિ : કેમ વળી?? એક ટિકિટ તારી અને બે તારાં મા-બાપની. થઈ ગઈ ને ત્રણ..

0 Comments:

Post a Comment