શરબત પર શરબત

ક પાર્ટીમાં એક મહિલા મહેમાને મેજબાન મહિલાને પૂછ્યું, પેલી સુંદર બલા કઈ તરફ ગઈ જે હમણા જ અહીં શરબત આપી રહી હતી????
મેજબાને પુછ્યું, શું તમને શરબત જોઈયે છે????
જવાબ મળ્યો, “ના…! મારો પતિ જોઈયે છે. તે જરૂર શરબત પર શરબત પી રહ્યો હશે

0 Comments:

Post a Comment