એક દોસ્ત બીજા દોસ્તને, “યાર, તું તારી પત્નીને છૂટાછેડા કેમ આપવા માગે છે? એ તો બહુ સુંદર અને સુશીલ છે..”
બીજો દોસ્ત : એ વાત તને નહિં સમજાય ! સુંદરતા હોય તો શું થયું? સુંદર તો મારું ચંપલ પણ છે. પરંતુ એ તો હું જ જાણું છું કે એ મને કેટલું ડંખે છે…. :-)



0 Comments:
Post a Comment