Joke

 એક્ઝામ વખતે સૌથી ફની સીન ક્યારે થાય છે?

.
.
.
.
.
.
.
.




.
.
.
.
.
.
જ્યારે તમને કશું આવડતું ન હોય અને તમે ફાંફા મારતા હોવ ત્યારે એક્ઝામિનર આવીને કહે, "સીધો બેસ, પાછળવાળો તારામાં જુએ છે...."

1 Comments:

Maru Gujarat said...

Wah Kamal ni vat Kahi

Post a Comment