પહેલવાન

પહેલવાને મંદિરની બહાર ચંપલ ઉતારીને તેના પર ચિઠ્ઠી મૂકી :
આ ચંપલ પહેલવાનના છે. હાથ લગાડશો તો આવી બનશે.


પહેલવાન દર્શન કરીને નીકળ્યો ત્યારે જોયું તો ચંપલ ગાયબ, પણ ત્યાં ચિઠ્ઠી લખેલી હતી :
ચંપલ ચોરનાર દોડવીર છે, માટે પીછો કરવાની હિંમત કરશો નહીં…


0 Comments:

Post a Comment