જય-જુલી

જય : મારું માથું સતત દુખે છે.

જુલી : મને ખબર છે કેમ..

જય : કેમ?

જુલી : કાલે મારા પેટમાં દુખતું હતું ત્યારે મમ્મીએ કહેલુ કે એ ખાલી છે એટલે દુખે છે – મને લાગે છે કે તારો પણ આ જ પ્રોબ્લેમ છે..

0 Comments:

Post a Comment