નિદાન

કાંતાબેનનો કૂતરો મરી ગયો. એ વેટરનરી ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે કૂતરાને ટેબલ પર સુવડાવીને એના પર પોતાની પાલતુ બિલાડી ચલાવી. કૂતરો હલ્યો નહીં એટલે ડોક્ટરે ‘નિદાન’ કર્યુ : ‘આ તો મરી ગયો છે.


કાંતાબેન રડી પડ્યા. જતાં-જતાં એમણે પૂછ્યું :
તમારી ફી કેટલી ડોક્ટર સાહેબ?

૮૦૦ રૂપિયા.
આટલા બધા? શાના???
‘૫૦ રૂપિયા કન્સલ્ટેશન ફી અને ૮૦૦ રૂપિયા ‘કેટ સ્કેન ના..

---- દેવાંગ પટેલ

0 Comments:

Post a Comment