લગ્ન (જોયું લગ્ન નહિં કરતા...!)

પતિ : આજે તને મારી વાંસળી વગાળવી ખરાબ લાગે છે, પરંતુ એક દિવસ તેં આ વાંસળીના સૂર સાંભળીને જ મારી સાથે લગ્ન કર્યા હતા.

પત્ની : હાં…!! કરેલા પરંતુ વાંસળી સાંભળીને મુગ્ધ થઇને નહીં પરંતુ એમ વિચારીને કે તમે ચૂલામાં ફૂંક પણ સારી રીતે મારી શકશો..

0 Comments:

Post a Comment