પ્લેટફોર્મ ટિકિટ

એક માણસ ટ્રેનમાં સફર કરી રહ્યો હતો. ટિકીટચેકરે આવીને ટિકિટ માગી. માણસે એની પાસેની એક ટિકિટ પકડાવી દીધી. ટિકીટચેકરે કહ્યું, ‘અરે!! આ તો પ્લેટફોર્મ ટિકિટ છે.’ એ વ્યક્તિએ ભોળતણથી કહ્યું, ‘જી મારે આગલા પ્લેટફોર્મ પર જ જવું છે ને….’

0 Comments:

Post a Comment