એપ્રિલફૂલ

પહેલી એપ્રિલે બિરજુ બસમાં ચડ્યો. કન્ડકટરે ટિકિટ માટે પૂછ્યું.
એણે ૧૦ રૂપિયા આપ્યા ને ટિકિટ લઈ લીધી. પછી બોલ્યો ‘એપ્રિલફૂલ’.

કન્ડકટરે પૂછ્યું – કેમ??

બિરજુ : ‘મારી પાસે પાસ છે..’

0 Comments:

Post a Comment