ડિઅર અજીત..

એક વાર ફિલ્મસ્ટાર અજીત તેના અંડરગ્રાઉન્ડ દીવાનખંડમાં બેઠો હતો ત્યાં રોબર્ટ આવ્યો. કોટના ગજવામાં રહેલું ટચૂકડું ઉંદરડું બહાર કાઢી તેણે અજીતને કહ્યું :

બોસ, યે મિકી માઉસ હૈ. દિખને મેં કાર્ટુન લગતા હૈ, લેકિન અપૂન સે જ્યાદા સ્કોલર હૈ ! હમારે રામાયણ કે બારે મેં યે સબ કુછ જાનના ચાહતા હૈ. બોસ, ઇસકા ક્યા કરેં??



Wwweeery Smart !!’ અજીત બોલ્યો. ‘રાબર્ટ, ઇસ મિકી કે બચ્ચે કો સામનેવાલી વૉલ પર લટકા દો. મિકી સે યે વૉલ્મિકી હો જાયેગા ઔર રામાયણ કે બારે મેં સબ કુછ અપને આપ જાન જાયેગા...

0 Comments:

Post a Comment