Type in Gujarati -- ગુજરાતીમાં ટાઇપ કરો

Hello, શું તમે ગુજરાતીમાં ટાઇપ કરવાનું ઇચ્છો છો?? તો તમારા માટે ગુજરાતીમાં Type કરી શકાય એવું એક ફ્રીવેર સોફ્ટવેર (Freeware Software) છે જેનો ઉપયોગથી તમે માત્ર ગુજરાતીમાં જ નહિં પરંતુ ભારતની લગભગ બધી જ મુખ્ય ભાષાઓમાં ટાઇપ કરી શકો છો જેવી કે હિન્દી, મરાઠી, બંગાલી, તમિલ, મલયાલમ, પંજાબી, તેલુગુ, કન્નડ વિગેરે


        વધુમાં આ સોફ્ટવેરની વિશેષતા એ છે કે તે વાપરવામાં ખૂબ સરળ અને યુઝરફ્રેન્ડલી છે અને આ સોફ્ટવેર તમે ગમે તે Windows Computer માં વાપરી શકો છો. (Windows – 95, 98, XP, Vista, 7)

આ સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટેની લિંક :

Baraha ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો :

….. તો ક્લિક કરો અને ગુજરાતી/હિન્દીમાં લખવાનું શરૂ કરી દો…
વધુ માહિતી માટે અહિં ક્લિક કરો : http://www.baraha.com/about.htm
(કેવી રીતે યુઝ કરવુ એ જાણવા : http://www.baraha.com/help/BarahaIME/index.htm)

0 Comments:

Post a Comment