પરીક્ષા

કરાંચીમાં બારમા ધોરણની પરીક્ષા વખતે પૂછાયેલો સવાલ : ‘બુધ્ધિશાળી જ્યોર્જ બુશ, પરોપકારી પરવેઝ મુશર્રફ અને ભરચક પીને લથ્થડિયાં ખાતા શરાબી નવાઝ શરીફ રાત્રે અંધારી ગલીમાં ચાલતા હોય અને રસ્તા પર તેમને સોનામહોર પડેલી દેખાય તો ત્રણમાંથી કોણ તેને પહેલા કબજે કરી લે??’

વર્ગનાં સૌથી હોંશિયાર વિદ્યાર્થીનો જવાબ : સોનામહોર લથ્થડિયાં ખાતા શરાબી નવાઝ શરીફને મળે, કારણ કે આપેલા બાકીના બે પાત્રો કાલ્પનિક છે..

0 Comments:

Post a Comment