જનરલ નોલેજ

શિક્ષક : ‘આજે મારે તમારૂ સૌનું જનરલ નોલેજ ચકાસવું છે. બોલો, દુનિયાનું સૌથી તેજ દોડવાવાળું પ્રાણી કયું છે?’

મનિયો મસ્તીખોર : ‘સર ચિત્તો….!! અને માણસ પણ….. જો, ચિત્તો તેની પાછળ દોડતો હોય તો….!

0 Comments:

Post a Comment